Welcome to Kharak Community Portal
કન્યાદાન
સવારના નવ વાગ્યા નથી ને નાથી શાકવાળીની લારી આવી જ જાય. તેના લાંબા લહેકાથી અમે બધાં શાક માટે નીચે આવી જ જઈએ. શાક માર્કિટ કરતાં રૂપિયો વધારે જ હોય પણ શાક એકદમ તાજું ને લીલું હોય. કોઈ બહેન ભાવની રકઝક કરે તો નાથી તરત જ માની જાય : ‘લો બહેન, તમે બોલ્યાં તે પ્રમાણે જ તોળ્યું છે. આનંદથી ખાશો તો મને યાદ કરશો.’ કહીને લેનારની ઝોળીમાં નાખે.
ગેરસમજ
સુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ કે વિનોદભાઈએ દીકરીને ઠાઠથી પરણાવી.
પ્રસ્તુત છે સ્વ મૂલ્યાંકન!!!
ખુબ જ સરસ પોસ્ટ છે મિત્રો વાંચવાનુ ભુલશો નહીઃ
પ્રસ્તુત છે સ્વ મૂલ્યાંકન!!!
એક નાનો છોકરો એક ટેલીફોન બુથ ના કેશકાઊંટર પર જઈને એક નંબર લગાવે છે અને કોઈ ની સાથે વાત કરે છે, દુકાન નો માલિક તેની વાતોને ધ્યાનથી સંભાળે છે;
એક ખુબ જ સરસ મજાની પોસ્ટ છે...વાચજો જરુરઃ
હાય બેન ,
હું તારો ભાઈ. તને એક વાત કહું. હું તને બહુ મિસ કરુ છું. આજે તારો હેપી બર્થડે છે.
મને હજી એ દિવસ યાદ છે જયારે આપને નાના હતા, અને બા આપણ ને દેસસર લઇ ગયા હતા. તું હું અને બા દેરાસર ગયા હતા. પાછા આવાવના ટાઈમે બા એ મને પેપ્સો અને ૨૫ પૈસા વાળી પેપ્સી અપાવીતી . ત્યારે તું ઘરે આવીને પગ જોરજોર થી પછાડતી હતી. ત્યારે મેં તારી પેપ્સી લઈને તને પેપ્સો આપ્યો હતો.
મનઝરૂખો
અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લંિકનને એમના મિત્રે પૂછ્યું, ‘‘આ જગતમાં સૌથી વઘુ સુખી કોણ?’’
અબ્રાહમ લંિકને વળતો પ્રશ્ન કર્યો, ‘‘તમે કોને માનો છો?’’
મિત્રે પ્રચલિત વાત દોહરાવતાં કહ્યું, ‘‘સંતોષી નર સદા સુખી’’
'''''નયનને બંધ રાખીને'''''
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ,
હા, જાણ છે મને !
એકલો જ આવ્યો, અને એકલો જ જવાનો,
...પણ એકલો નથી રેવાનો હું.
માણસ છું, માનવ જરૂર બનીશ,
... પણ સંત નથી થાવાનો હું.
"દીકરી"
એક મસ્ત પોસ્ટ છે... ટાઈમ હોય તો વાચજો જરુર...અને જો ગમે તો જ તમારી વોલ,,ગ્રુપ કે અન્ય પેજ કે ઈ મેઈલ થી બિજા સુધી પહોચાડજો.જો બિજાને માહીતી સેર કરશો તો કદાચ એમ્ને પણ દિકરી પ્રત્યે પ્રેમ જાગે...મિત્રો બિજે નહી તો કાઈ નઈ પણ પોતપોતાની વોલ પર તો જરુર સેર કરજો...મિત્રો સેર બટન અહી પોસ્ટ નીચે જ આપેલુ છે જેનાથી તમે આ માહીતી સેર કરી શક્શો..!!!!!આભાર દોસ્તો..
પ્રસ્તુત છે..
બાપુની ખાનદાની
‘આખું કુટુંબ કામ કરીને તૂટી ગયું, તંઇ બે કળશી જુવાર થઇ... છોકરાંની માંડ અરધા વરસની ‘ચણ’ થઇ છે. મારાં જણ્યાં ભૂખે મરે ને ઇ જુવાર લઇ જાય? કાચે કાચો ખાઇ જાઉં, ઇ પિટયાને...’
સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો... અને ખાખી પહેરવેશનો કોક અમલદાર ઘોડો દોડાવીને દૂર દૂર જતો રહ્યો! ઘટના બની મહુવા તાલુકાના બેલમપર ગામના સીમાડે...
‘અરે, એ છોકરાંવ!’ ખેતરમાં કામ કરતી ખેડૂતની ઘરવાળીએ ફાટતી આંખે એ જોયું અને છોકરાંઓને આંગળીએ વળગાડીને ખળા તરફ દોડી, ‘અરે રામ! છોકરાંવ! તમારો બાપો પડી ગયો...’ અને દૂર દૂર દોડે જતા ઘોડાની ઊડતી ખેપટ બાજુ રાતી આંખ કરીને પટલાણી ઊખળી ગઇ, ‘ભમરાળો ઇ ફોજદાર ઘોડો લઇને આયો’તો, કાં તો મારથી... કાં તો બીકથી...!’
Tomato Story…
A Jobless man applied for the position of 'office boy' at Microsoft. The HR manager interviewed him then watched him cleaning the floor as a test..
'You are employed' he said. Give me your e-mail address and I'll send you the application to fill in, as well as date when you may start.
The man replied 'But I don't have a computer, neither an email'.
'I'm sorry', said the HR manager. If you don't have an email, that means you do not exist. And who doesn't exist, cannot have the job.'


